GSTV

Tag : 83

રણવીરસિંહની 83 હવે ક્રિસમસ પર રિલીઝ થશે, સૂર્યવંશીની નવી રિલીઝ તારીખ જાહેર

Mansi Patel
કોરોના વાયરસ અને ત્યાર બાદના લોકડાઉનને કારણે બોલિવૂડની તમામ ફિલ્મોના શિડ્યુલમાં ફેરફાર કરવા પડ્યા છે. સિનેમાહોલને પણ 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી...

આ રિયલ કપલ લગ્ન બાદ પહેલીવાર બનશે રિલ કપલ, આ ફિલ્મમાં કરશે પતિ-પત્નીનો રોલ

Bansari
દીપિકા પદુકોણ અને રણવીર સિંઘ હવે પડદા પર ફરી વાર દંપત્તિ બનીને અવતરવાની તૈયારી કરી રહ્યા છે. રણવીર ક્રિકેટના ઓલટાઇમ મહાન ખેલાડી કપિલ દેવની ભૂમિકામાં...

ફિલ્મ ‘83’માં દીપિકાનો ફર્સ્ટ લુક થયો આઉટ, કપિલ દેવની પત્નીની ભુમિકામાં જોવા મળશે

Arohi
દીપિકા પાદુકોણ ફિલ્મ 83માં કપિલ દેવની પત્ની રોમી ભાટિયાના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં કપિલ દેવ બનેલા રણવીર સિંહનો લુક પહેલાથી જ સામે આવી ગયો છે....

’83’ First Look: કપિલ દેવથી લઇને સુનીલ ગાવાસ્કર સુધી, જુઓ ’83’ના વિશ્વવિજેતા ધૂરંધરોની તસવીરી ઝલક

Bansari
રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ’83’ના લુક્સ એક પછી એક રિવિલ કરવામાં આવી રહ્યાં છે. ફિલ્મમાં વર્ષ 1083માં વર્લ્ડ કપની કહાની દર્શાવવામાં આવશે. આજે અમે તમારા...

રણવીર સિંહે બર્થ ડે પર આપી ફેન્સને ગિફ્ટ, 83 ફિલ્મના લુકમાં જોઈ બધા થયા સ્તબ્ધ

GSTV Web News Desk
રણવીર સિંહે તેના જન્મ દિવસના દિવસે ફેન્સને સ્પેશિયલ ગીફટ આપી છે. રણવીરે તેની ફિલ્મ ’83’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. આ લુકમાં રણવીર સિંહ હૂબહૂ...

83માં રણવીર સિંહ સાથે કામ કરવાનું શું છે કારણ, દીપિકાએ કર્યો ચોકાવનારો ખુલાસો

GSTV Web News Desk
ગલી બોયની સફળતા પછી રણવીર સિંહ અત્યારે સ્પોર્ટ ડ્રામા ફિલ્મ 83ની તૈયારી કરી રહ્યો છે. તેમાં તે પૂર્વ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકા કરી રહ્યો છે....

આટલા કરોડમાં માની દીપિકા, ’83’માં રણવીરની પત્નીના ટચૂકડા રોલ માટે લીધી ધરખમ ફી

Bansari
દીપિકા પદુકોણ અને  રણવીર સિંહ ફરી એક વખત રૂપેરી પડદે સાથે કામ કરતા જોવા મળશે. દીપિકાએ પતિ રણવીર સાથે કબીર ખાનના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મ...

ફિલ્મ ’83’માં ક્રિકેટરનો રોલ નિભાવશે આ જાણીતા સિંગર

GSTV Web News Desk
જાણીતા સિંગર હાર્ડી સિન્ધૂ ‘અંડર-19’માં ક્રિકેટર રહિ ચુક્યા છે. હવે તેઓ કબીર ખાનની ફિલ્મ ‘83’માં પણ ક્રિકેટરનો રોલ કરશે. ફિલ્મ ‘83’માં ઓલરાઉન્ડર મદનલાલની ભૂમિકા નિભાવવા...
Do NOT follow this link or you will be banned from the site!