તામિલનાડુના કારીગરોએ કરી કમાલ: રામમંદિર માટે બનાવ્યો આટલા કિલોનો ઘંટ, 5 કિમી સુધી સાંભળી શકાશે રણકાર
અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં મૂકવા માટે તામિલનાડુથી 613 કિલો વજન ધરાવતો પિત્તળનો ઘંટ આવ્યો હતો. અહીં ઘંટનું વિધિપૂર્વક પૂજન કરાયું હતું. આ ઘંટનો રણકાર...