ટેલીફોન સેક્ટરમાં 4G યુદ્ધના મંડાણ, એરટેલ અને જીઓ વચ્ચે થશે ટક્કરKaranApril 4, 2018ટેલિકોમ સેક્ટરમાં ફોરજી યુદ્ધના મંડાણ થયા છે. ટેલિકોમ સેક્ટરમાં આગામી ટેરિફ વોર માટે રિલાયન્સ જિઓ અને ભારતી એરટેલ બંનેએ છ અબજ ડોલરની રકમ હાથવગી રાખી...