World Record: લોકડાઉનમાં ઘરે રાંધતા શીખી અને 58 મિનિટમાં 46 ડિશ બનાવી, કુકિંગમાં બનાવ્યો રેકોર્ડ
તમિળનાડુની રાજધાની ચેન્નાઈમાં રહેતી લક્ષ્મી સાંઇએ વિશ્વભરમાં પોતાની રાંધણ કલા સાબિત કરી છે અને યુનિકો બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. લક્ષ્મી સાંઈ...