જમ્મુ કશ્મીરના રાજ્યપાલે કરી જાહેરાત, પહેલી જુલાઇથી શરૂ થશે અમરનાથ યાત્રાYugal ShrivastavaMarch 9, 2019March 9, 2019આ વર્ષના જુલાની પહેલીથી દક્ષિણ કશ્મીરમાં આવેલી અમરનાથ બાબાની યાત્રા શરૂ થશે એેવી જાહેરાત રાજભવન તરફથી કરવામાં આવી હતી. રાજભવનમાં શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડની મિટિંગ...