ભારત-પાકિસ્તાન વચ્ચેના વેપાર-રોજગારને મોટી અસર, પાકથી આવતા સામાન પર 200 ટકા આયાત શુલ્ક લાગુ
પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચ્યો છે જેના કારણે ભારત-પાકિસ્તાન વચ્ચેની અટારી બોર્ડરના વેપાર-રોજગારને અસર પહોંચી છે. પુલવામામાં થયેલા...