ઇન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામીને કારણે ભારે નુકસાન, 1300ના મોત, 59,000 લોકો બેઘર
ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વિપમાં ભૂકંપ અને સુનામીને કારણે ભારે નુકસાન થયું છે. ભૂકંપ અને સુનામીનો મૃત્યુઆંક વધીને 1300 થયો છે. ભૂકંપ અને સુનામીને કારણે મૃત્યુ પામનારા...