2 દિવસથી નથી દેખાયા બાદ અમિત શાહે ગુરૂવારે દિલ્હીમાં બોલાવી સમીક્ષા બેઠકKaranDecember 12, 2018December 12, 20185 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને આંચકાજનક પરાજય મળ્યા બાદ હવે ભાજપ દ્વારા પરાજયની સમીક્ષા કરવામાં આવશે. ગુરૂવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની મહત્વની બેઠક...