હાલીસાના જવાનની ત્રણ માસની પુત્રી અને 42 વર્ષિય માતા સંક્રમિત, નાંદોલ ગામમાં નવા નરોડાનો એક કેસ
અમદાવાદના હોટ સ્પોટ વિસ્તારમાં કોરોના વોરિયર્સ પોતાની જ નહીં પરંતુ પોતાના પરિવાર જિંદગી દાવ ઉપર મુકીને હાલ ફરજ નિભાવી રહ્યાં છે. પોલીસ અને સીઆરપીએફ જવાનો...