Archive

Tag: 260 crore scam

હિન્દુસ્તાનના ઠગને નેપાળ સરકારે આપી 3 વર્ષની સજા, ગુજરાતીઓ ભરાઈ ગયા

260 કરોડના કૌભાંડ મામલે ફસાયેલા વિનય શાહને નેપાળની કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી છે. વિનય શાહ પાસેથી મળી આવેલી ગેરકાયદે રોકડ મામલે કોર્ટે આ સજા કરી છે. વિનય શાહ 30 લાખ રૂપિયા મળી આવ્યા હતા. નેપાળ પોલીસે ત્રણ ગણા રૂપિયા…

260 કરોડના કૌભાંડના મામલે ધરપકડ બાદ તમામ શકમંદો આપી રહ્યા છે ગોળ-ગોળ જવાબ

260 કરોડના કૌભાંડના મામલે ધરપકડ કરાયેલી વિનય શાહની પત્ની ભાગર્વી શાહના રિમાન્ડ પૂર્ણ થતાં પહેલા કૌભાંડની કડીઓ મેળવા સી.આઈ.ડીએ તેજ કવાયત હાથ ધરી છે. જેમાં કંપનીના આર્થિક લેવડ-દેવડ અને અન્ય બાબત અંગે ભાર્ગવી શાહે સી.આઈ.ડીને ગેરમાર્ગે દોરતા પૂજા શાહને બોલાવી…

260 કરોડના ફૂલેકાના કેસમાં વિનય શાહની પત્નીને કોર્ટમાં રજૂ કરાઈ, આ જગ્યાએ છૂપાઈ હતી

260 કરોડનું ફુલેકુ ફેરવીને નેપાળ ભાગી ગયેલા વિનય શાહની પત્ની ભાર્ગવી શાહને કોર્ટમાં લઈ જવામાં આવી છે. આ અગાઉ સવારે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ઓફિસના અધિકારીઓએ ભાર્ગવી શાહની પૂછપરછ કરી હતી. તેણે ગઈકાલે જ સીઆઈડી ક્રાઈમ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. અને…

260 કરોડ કૌભાંડઃ દાનસિંહ વાળાના આગોતરા જામીન ફાગાવાયા

અમદાવાદમાં 260 કરોડના કૌભાંડ કેસમાં આરોપી દાનસિંહ વાળાની આગોતરા જામીન અરજી મિરજાપુર ગ્રામ્ય કોર્ટે ફગાવી છે. આરોપી દાનસિંહ વાળાએ આગોતરા જામીન અરજીમાં રજૂઆત કરી હતી કે તેણે આર્ચર કેરમાં નાણા રોક્યા હતા. અને પોતે ભોગ બનનાર છે. જોકે કોર્ટે તેની…

વિનય શાહ અને તેની પત્ની પર કાયદાનો ગાળીયો કસાયો, આ લાગશે આરોપ

260 કરોડના રૂપિયાની છેતરપિંડી કરનારા વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ સહિતના આરોપીઓ સામે કાયદાકીય ગાળીયો વધુ કસાયો છે. CID ક્રાઇમ આરોપી સામે GPID એક્ટ એટલે કે ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈનટેસ્ટ ઓફ ડિપોઝિટર ઈન ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ મુજબ કાર્યવાહી કરવાની…

વિનય શાહના વિશ્વાસુ દિપક ઝાની પૂછપરછ, કરી દીધા હાથ ઊંચા

260 કરોડની છેતરપિંડી મામલે કૌભાંડી વિનય શાહના વિશ્વાસુ એવા દિપક ઝાની મેરેથોન પૂછપરછ કરી છે. આશરે આઠ કલાક સુધી સીઆઈડી ક્રાઈમે તેની પૂછપરછ કરી વિનય શાહના ટ્રાન્ઝેક્શન અંગે પૂછપરછ કરી. દિપક ઝા વિનય શાહની કંપની આર્ચર કેરનો જાણકાર હતો. તે…

260 કરોડના કૌભાંડમાં વધુ એક વીડિયો ક્લિપ આવી સામે, જાણો શું કરી વાતચીત

વિનય શાહના 260 કરોડના કૌભાંડમાં વધુ વધુ 7 ઓડિયો કલીપ વાયરલ થઈ છે. પ્રથમ વખત ભાર્ગવી શાહ અને સ્વપ્નિલ રાજપૂતની કથિત ઓડિયો કલીપ સામે આવી છે. આ ઓડિયો ક્લિપમાં સમગ્ર પ્રકરણની પતાવટ કરવાનો ઉલ્લેખ કરાયો છે. જો કે જીએસટીવી આ…

અમદાવાદઃ ફરાર થતા પહેલા વિનય શાહ અને ભાર્ગવી શાહે SG હાઈ-વેની આ બેંક પહોંચ્યા હતા

અમદાવાદના એસજી હાઈવે પર ઓફીસ રાખી ૨૬૦ કરોડના કૌભાંડી વિનય અને તેની પત્નીના બેન્કની કેટલીક મહત્વની વિગત સામે આવી છે. જયારે બંટી બબલી ફરાર થયા તેના થોડા દિવસ અગાઉ જ ૩૦ લાખ ઉપાડી લીધા હોવાનું સામે આવ્યું છે. શહેરના વેજલપુર…

વિનય શાહ કૌભાંડઃ ઘરમાં એવી એવી જગ્યાએ છૂપાવ્યા હતાં પૈસા, જાણીને દંગ રહી જશો

અમદાવાદમાં 260 કરોડનું ફૂલેકું ફેરવી ફરાર થનારા વિનય શાહના કૌભાંડ મામલે સીઆઇડી ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સીઆઇડીની 3 ટીમે વિનયના પાલડી સ્થિત યુનિયન ફ્લેટ તેમજ ઓફિસમાં 17 કલાક સુધી મેરેથોન સર્ચ ઓપરેશન કરી અનેક મહત્વના પૂરાવા જપ્ત કર્યા…

VIDEO: જાણો કોણે કહ્યું કે વિનય શાહ તો બહુ સારા માણસ છે અને મેડમ પણ..

વિનય શાહના કૌભાંડ મામલે વિનય શાહની પૂર્વકર્મચારી પૂજા શાહ સામે આવ્યા છે. વિનય શાહના જે લેટરમાં સારા કર્મચારીનો ઉલ્લેખ કરાયો છે. તેમા પૂજા શાહનો પણ ઉલ્લેખ છે. પૂજા શાહ વિનય શાહની કંપનીમાં એકાઉન્ટન્ટની નોકરી કરતા હતા. પૂજા શાહે કહ્યું કે,…

જાહેરાત જુઓ અને પૈસા કમાઓઃ આ સમાચાર નથી જાણ્યા તો જાણી લેજો નહીંતર પસ્તાશો

અમદાવાદમાં ઓનલાઇન જાહેરાત જોવાની લાલચ આપીને રોકાણકારોને ચૂનો ચોપડી વિનય શાહ અને ભાર્ગવી શાહે 260 કરોડ રૂપિયાનું મહાકૌભાંડ આચર્યું છે. ઠગાઇનો બનેલા રોકાણકારોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ફરાર બંટી-બબલીની શોધખોળ આદરી છે. કૌભાંડ સામે આવ્યા બાદ જીએસટીવીની…