ટાટા સમૂહે લોકસભા ચૂંટણી માટે સૌથી વધુ 600 કરોડનું દાન આપ્યું, જાણો સૌથી વધુ કઈ પાર્ટીને મળ્યું દાન
2019ની લોકસભાની ચૂંટણી માટે ટાટા જૂથે 500થી 600 કરોડનું દાન આપ્યું હતું. એટલું જ નહીં, 2014ની લોકસભાની ચૂંટણીથી અત્યાર સુધી એટલે કે 2019ની ચૂંટણીઓ સુધી...