જમ્મુ-કાશ્મીરમાં એક-બે નહીં પણ 5 તબક્કામાં મતદાન યોજાશે, પુલવામા સાથે નથી કોઈ સંબંધ
ચૂંટણી પંચે જાહેર કરેલા લોકસભા ચૂંટણીના કાર્યક્રમ અંતર્ગત જમ્મુ-કાશ્મીરમાં 5 તબક્કામાં મતદાન યોજાશે. જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની સાથે જ વિધાનસભા ચૂંટણી યોજવાની જાહેરાત થાય તેવી શક્યતા વ્યક્ત...