Archive

Tag: 2019 Election Campaign

વલસાડ જીતનાર દિલ્હીની ગાદી જીતે છે: શુકનવંતી છે સીટ, રાહુલ આજે ગુજરાતમાં

લોકસભાની ચૂંટણીની તારીખ હજુ જાહેર થવાની બાકી છે પરંતુ ભાજપ અને કોંગ્રેસ એમ બંનેએ ચૂંટણી પ્રચાર માટે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી છે. રાહુલ ગાંધી વલસાડમાં જંગી સભા યોજી ચૂંટણી પ્રચારનું રણશીંગું ફૂંકશે. તો રાહુલની સભાના બરાબર એક દિવસ પહેલાં ભાજપ…

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી આવી અને લોકાર્પણના કાર્યક્રમો શરૂ કરી દેવાયા

કેન્દ્રની ચૂંટણી આવી રહી છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શક્ય હોય તેટલા ઝડપી વિવિધ લોકર્પણ અને ભૂમિપૂજનના કાર્યક્રમ કરાઇ રહ્યા છે. આજે મોટા પાયે ખાતમૂર્હુત અને લોકાર્પણના કાર્યક્મ કરવામાં આવ્યા. સવાર અને સાંજના કાર્યક્રમો થઇ 63 કરોડના કાર્યોનુ લોકાર્પણ-ભૂમિપૂજન કરવામાં…

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી 4 દિવસ જઈ રહ્યા છે યોગીજીના ગઢમાં ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશની કમાન સંભાળ્યા બાદ કોંગ્રસના નવનિયુક્ત મહાસચિવ પ્રિયંકા ગાંધી સોમવારથી ચાર દિવસ સુધી યુપીની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે પ્રિયંકા ગાંધી લખનૌમાં ભવ્ય રોડ શો યોજી લોકસભા ચૂંટણીનો રણટંકાર કરશે. પ્રિયંકા ગાંધીની સાથે રાહુલ ગાંધી તેમજ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ…

જસદણનો જંગ જીત્યા બાદ કુંવરજી બાવળીયા આ મિશન પર કામ કરી રહ્યા છે

લોકસભા ચૂંટણીમાં કોળી મતદારોને ભાજપ સાથે રાખવા કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયા મહેનત કરી રહ્યા છે. આગામી બીજી ફેબ્રુઆરીએ કુંવરંજી બાવળિયાની અધ્યક્ષતામાં કોળી સમાજનું મહાસંમેલન યોજાશે. ચોટીલામાં યોજાનારા મહાસંમેલનમાં રાજ્યભરમાંથી કોળી આગેવાનો અને સમાજના હજારો લોકોને હાજર રાખવામાં આવશે. આ મહાસંમેલનને…

લોકસભાના મેનિફેસ્ટો માટે કોંગ્રેસની છે આ જોરદાર તૈયારી, રાહુલ મોદીને મૂકશે ચિંતામાં

કોંગ્રેસે 2019ની લોકસભાની ચૂંટણી માટે તૈયારી શરૂ કરી છે. લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે મેનીફેસ્ટોની પણ તૈયારીને શરૂ કરી છે. કોંગ્રેસે જેના માટે અલગ-અલગ 20 વર્કિગ ગ્રૂપ બનાવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સુચના બાદ જુદા-જુદા ક્ષેત્રના નિષ્ણાતો સાથે પરામર્શ બેઠક…

પાંચ રાજ્યમાં યોજાઈ રહેલી ચૂંટણી પહેલા કોંગ્રેસમાં થઈ રહી છે આવી ભલામણ

પાંચ રાજ્યોની યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ચાર રાજ્યોમાં સત્તાની મજબૂત દાવેદાર માનવામાં આવે છે. મધ્યપ્રદેશ સાથે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તારુઢ ભાજપને આકરી ટક્કર આપવા માટે તૈયાર છે. પરંતુ કોંગ્રેસનું આંતરીક ધમાસાણ તેના માટે નવી મુશ્કેલીઓનું કારણ બની શકે…

રાહુલ ગાંધી 27 અને 28 તારીખે મધ્યપ્રદેશમાં કરશે ચૂંટણીપ્રચાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસના મધ્ય પ્રદેશની મુલાકાતે જવાના છે. મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ચૂંટીણી પ્રચાર શરૂ કર્યો છે. રાહુલ ગાંધી 27 અને 28 સપ્ટેમ્બનરા રોજ મધ્ય પ્રદેશમાં ચૂંટણી સભા સહિત રેલીઓમાં સંબોધન કરશે. તેઓ સતના અને…

પીએમ મોદીના ગઢથી 2019નો ચૂંટણી પ્રચાર શરૂ કરશે રાહુલ ગાંધી, 11 અને 15 જુલાઇએ ગુજરાતના પ્રવાસે કોંગ્રેસ અધ્યક્ષ

કોંગ્રેસે 2019માં આવી રહેલી લોકસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત પીએમ મોદીન ગઢ ગણાતા ગુજરાતથી કરવાના છે. રાહુલ ગાંધી આગામી 11 અને 15 જૂલાઈના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. રાહુલ…