સોશિયલ મીડિયામાં બ્રેકઅપ જાહેર કરીને નેહા કક્કરને ખુબ પસ્તાવો થયો, જાણો શું કહ્યું
પોતાનાં બ્રેકઅપ અને ડિપ્રેશનની ખબરો સમાચાર માધ્યમો માં ચમક્યા બાદ લાઈમલાઈટમાં આવેલી ગાયિકા અને રિઆલીટી-શોની જજ નેહા કક્કરે સ્વીકાર્યુ છે કે,મેં મારી અંગત જીંદગી સોશ્યલ...