Archive

Tag: 2.0 Movie

દેશની બીજી સૌથી મોટી ફિલ્મ બની ‘2.0’, અત્યાર સુધી કરી આટલા કરોડની કમાણી

સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 2.0 બૉક્સ ઑફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. ફિલ્મના હિન્દી વર્ઝને 9 દિવસમાં 154 કરોડ 75 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મનો પહેલો વીકેન્ડ પૂરો થતાં જ બીજા અઠવાડિયા પહેલાં શુક્રવારે…

‘2.0’એ માત્ર 6 દિવસમાં તોડ્યો ‘બાહુબલી’નો રેકોર્ડ, જાણો બૉક્સઑફિસ કલેક્શન

સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમારની ફિલ્મ 2.0 રીલીઝ થતાં જ બૉક્સઑફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મના હિન્દી વર્ઝનના આંકડા સામે આવ્યાં છે. આ સાથે જ 2.0એ ફિલ્મ બાહુબલી નો રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના ટ્વીટ…

‘2.0’ બૉક્સ ઑફિસ : અક્ષય કુમારે પોતાની કારકિર્દીમાં પહેલીવાર બનાવ્યો આ અદ્ભૂત રેકોર્ડ

સુપરસ્ટાર રજનીકાન્તની ફિલ્મ 2.0માં અક્ષય કુમારે મુખ્ય વિલનનો રોલ નિભાવ્યો છે. ફિલ્મનું બજેટ આશરે 540 કરોડ રૂપિયા છે. એવુ કહેવાય છે કે ભારતના ઇતિહાસમાં અત્યારસુધીની સર્વાધિક બજેટવાળી ફિલ્મ છે. રિલીઝ પછી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રોજ નવા રેકોર્ડ બની…

‘2.0’ HD પ્રિન્ટમાં થઇ લીક, 12000 વેબસાઇટ બ્લોક થવા છતાં આ સાઇટ પર થઇ રહી છે ડાઉનલોડ

અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ 2.0 29 નવેમ્બરના રોજ રિલિઝ થઇ ગઇ છે. ફિલ્મને લઇને દર્શકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડાયરેક્ટર શંકરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં વીએફએક્સ અને ગ્રાફિક્સ પર ખૂબ જ કામ કરવામાં આવ્યું છે. ફિલ્મનું બજેટ…

2.0: રજનીકાંતને સાઉથમાં ભગવાન માને છે એની સાબિતી તમારે જોવી હોય તો આ વીડિયો જુઓ

ઘણા સમયથી જે ફિલ્મની દર્શકો રાહ જોઈ રહ્યાં હતા એ રિલિઝ થઈ ચૂકી છે. રજનીકાંતની ફિલ્મ 2.0 રિલિઝ થતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. સિનેમાહોલનાં અમુક વીડિયો વાયરલ થઈ રહ્યાં છે કે જેમાં ફેન્સ ઘેલા થઈને નાચી રહ્યાં…

‘2.0’નું પહેલું સૉન્ગ રિલિઝ, જુઓ રજનીકાંતનો રોબોટ રોમાન્સ

રજનીકાંતની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ફિલ્મ 2.0 નું નવું ગીત રિલીઝ થઇ ગયુ છે. આ ગીત તમિલ અને હિન્દી બંને ભાષાઓમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ગીતના હિન્દી બોલ “તુ હી રે” છે. જે પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે. સોશિઅલ…

2.0ના મેકર્સ સામે એક મોટી ચેલેન્જ, શું લીક થવાથી બચાવી શકશે ફિલ્મ?

2018નું વર્ષ મોટા બજેટની ફિલ્મોથી ભરેલુંછે. ઠગ ઓફ હિન્દુસ્તાનનું બજેટ ખુબ વધારે છે. રજનીકાંતની બહુપ્રતિક્ષિત ફિલ્મ 2.0અને શાહરૂખ ખાનની ઝીરો પણ મોટી બજેટમાં બનેલી છે. મોટા બજેટની બનેલી ફિલ્મો માટેસફળ થવું જ હવે ચિંતાનો વિષય નથી રહ્યો. હવે તેઓ માટે…

2.0 Trailer : અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ ‘2.0’નું ધમાકેદાર ટ્રેલર રિલિઝ, 500 કરોડમાં બની છે ફિલ્મ

અક્ષય કુમાર અને રજનીકાંત સ્ટારર મોસ્ટ અવેઇટેડફિલ્મ 2.0નું ટ્રેલર રિલિઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં બંને સુપરસ્ટાર પહેલીવાર એકસાથેજોવા મળશે. ટીઝરની જેમ ફિલ્મનું ટ્રેલર પણ એક્શન અને રોમાંચથી ભરપૂર છે. ફિલ્મમાંએમી જેક્સન પણ મહત્વના રોલમાં છે. ફેન્સ ઘણાં સમયથી ટ્રેલરની…

‘2.0’ : વિલનના અવતારમાં રજનીકાંતને પણ ટક્કર આપી રહ્યો છે અક્ષય કુમાર

બોલીવુડ એક્ટર અક્ષયકુમાર અને રજનીકાંતની અપકમિંગ ફિલ્મ 2.0નું તાજેતરમાં જ એક પોસ્ટર રિલિઝ કરવામાંઆવ્યું છે આ પોસ્ટરને અક્ષયે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યુ છે. પોસ્ટર રિલિઝકરતાં અક્ષયે કેપ્શન આપ્યું કે, ‘ટ્રેલર માટે 2 દિવસબાકી.’ પોસ્ટરમાં અક્ષય વિલનના રોલમાં અતરનાક…

Video : 2.0માં રજનીકાંત આ રીતે બન્યાં ‘ચિટ્ટી’, અક્ષય કુમારને આ રીતે અપાયો વિલનનો લુક

બોલીવુડના ખેલાડી એટલે કે અક્ષય કુમાર અને થલાઇવા રજનીકાંતની અપકમિંગ ફિલ્મ 2.0નું ટીઝર રિલિઝ થતાં જ સોશિયલ મીડિયા પર તેણે ધમાલ મચાવી દીધી છે. તાજેતરમાં જ ફિલ્મનો મેકિંગ વિડિયો સામે આવ્યો છે. આ વિડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે…

‘2.0’ માટે અક્ષયે લીધી અધધધ ફી, મેકઅપનો ખર્ચ જાણીને આંખો થઇ જશે પહોળી

અક્ષય કુમાર અને રજનીકાંતની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 2.0નું ટીઝર આખરે રિલિઝ કરી દેવામાં આવ્યું છે. દર્શકોની આતુરતાનો અંત લાવતાં મેકર્સે આજે 2.0નું ટીઝર રિલિઝ કરી દીધું છે. અક્ષય કુમારે તાજેતરમાં જ  ફિલ્મનુ પોસ્ટર પણ રિલિઝ કર્યું હતું. જેના કારણે દર્શકોની…

2.0 Teaser Out :રજનીકાંત પર ભારે પડ્યો વિલન અક્ષય કુમાર, રૂંવાડા ઉભા કરી દેશે ટીઝર

અક્ષય કુમાર અને રજનીકાંત સ્ટારર ફિલ્મ 2.0નો દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. લાંબા સમયથી આ ફિલ્મના ટીઝરની રિલિઝ વિલંબમાં મુકાઇ રહી હચી પરંતુ આખરે રજનીકાંત અને અક્ષય કુમારે પોતાના ફેન્સને ભેટ આપી છે. 2.0નું ટીઝર રિલિઝ કરી દેવામાં આવ્યું…

રજનીકાંતની ફિલ્મ ‘2.0’નો મેકિંગ વીડિયો થયો Leak, આ રીતે શૂટ થયાં VFX

સુપરસ્ટાર રજનીકાંતની સુપર હીટ ફિલ્મ ‘રોબોટ’ની સિક્વલ બનાવવાંની જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી તે કોઈનાં કોઈ કારણોસર ચર્ચામાં રહી છે. તેનાં મેકિંગ પર બીબીસી એ ડોક્યુમેંટરી પણ બનાવી હતી. જે લીક થઈ છે. આ બે મિનિટની ડોક્યુમેંટરી લીક થતાંની સાથે…

રજની કાંત અને અક્ષય કુમારની ફિલ્મ ‘2.0’નું ટીઝર Leak, સોશિયલ મિડિયા પર થયુ વાયરલ

સુપરસ્ટાર રજનીકાંત, અક્ષય કુમાર અને એમી જેક્સન સ્ટારર ફિલ્મ ‘2.0’ નું ટીઝર ઑનલાઇન લીક થઇ ગયું છે અને આ વિડિયો  સોશઇયલ મિડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ એક ટ્વીટ કરીને આ ફિલ્મનું ટીઝર…

તો હવે આ મહિનામાં રીલીઝ થશે અક્ષય કુમાર તથા રજનીકાંતની ફિલ્મ 2.0નું ટ્રેલર

છેલ્લા કેટલાક સમયથી જેની ચર્ચા છે તે અક્ષય કુમાર તથા રજનીકાંતની ફિલમ 2.0નું ટ્રેલર હવે નજીકના મહિનાઓમાં જ લોન્ચ કરવામાં આવશે. તાજેતરમાં એવા અહેવાલ આવ્યા હતા કે આ ફિલ્મ આગામી વર્ષે 25 જાન્યુઆરીના રોજ રીલીઝ કરવામાં આવશે. અને હવે એવી…