શીખવિરોધી રમખાણ કેસ: સજ્જન કુમારને સુપ્રીમનો ઝટકો, વચગાળાના જામીન આપવાનો ઇન્કાર કર્યો
સુપ્રીમ કોર્ટે, ૧૯૮૪ ના શીખવિરોધી રમખાણોના કેસમાં જનમટીપ ભોગવી રહેલા પૂર્વ કોંગ્રેસી નેતા સજ્જનકુમારને તબીબી કારણોસર વચગાળાના જામીન આપવાનો ઇન્કાર કર્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એ.બોબ્ડે,...