નિરવ મોદીની રોલ્સ રોઈસ, પોર્શ મર્સિડિસ, ટોયોટા ફોર્ચ્યુનર સહિતની 11 મોંઘી ગાડીઓ અને પેઈન્ટિંગ્સની હરાજી
ધ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટ દ્વારા નિરવ મોદીની કેટલીક સામગ્રી હરાજી કરવાની છૂટ મળી છે. અબજો રૃપિયાનું કૌભાંડ કરનારા નિરવ પાસેથી પૈસા...