Archive

Tag: 11 state

ગુજરાતની 12 સહિત 11 રાજ્યોની 180 બેઠકો જીતવા મોદીએ ઉતાર્યું સવર્ણ કાર્ડ, કોંગ્રેસ ભરાઈ

જનરલ કેટેગરીમાં આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવાનો મોદી સરકારનો નિર્ણય ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક પૂરવાર થઈ શકે છે. મોદી સરકારના આ નિર્ણયનું ગણિત સમજવા જેવુ છે. કારણકે ગુજરાત સહિતના 14 રાજ્યોમાં 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 256 બેઠકો પર…