BIG NEWS : મોદી સરકારનો મોટો નિર્ણય, લાંબા સમયથી જે વિચારણા પર મંથન કરી રહ્યાં હતાં તેના પર આજે લઈ લીધો ફૈંસલો
કેન્દ્રની મોદી સરકારે શનિવાર રોજ મોટો નિર્ણય કરતા વિવિધ મંત્રાલયોમાં 13 નવા સચિવોની નિમણૂંક કરી છે. શનિવારે કર્મચારી અને તાલીમ વિભાગે આ સંદર્ભે એક જાહેરનામું...