ધોધમાર/ આ જિલ્લામાં ગાજવીજ સાથે દેમાર વરસાદ, અમદાવાદને જોડતા આ હાઇવે પર ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી
મહીસાગરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. વાવાઝોડા અને ગાજવીજ સાથે ખાબકેલા ધોધમાર વરસાદને પગલે અનેક વૃક્ષો ધરાશાયી થયા. વૃક્ષો તૂટી પડવાને લીધે જીલ્લાના મોટાભાગના રસ્તાઓ...