ટ્રમ્પને આ 24 વિદ્યાર્થીઓ ક્યારેય નહીં ભૂલે, મોટેરા સ્ટેડિયમને બદલે પહોંચી ગયા અહીં
અમદાવાદના મોટેરા સ્ટેડીયમ ખાતે યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપવા જઇ રહેલા મહેસાણા લૉ કોલેજના વિદ્યાર્થીઓની બસને અકસ્માત નડતાં અંદર બેઠેલા ૨૪ વિદ્યાર્થીઓને નાની મોટી...