લાલબત્તીવાળી ગાડીઓ લઇને દોડતા મંત્રીઓને ટ્રમ્પે એક બસમાં બેસવા કર્યા મજબૂર, જાણો કયા છે મંત્રીઓ
દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી ભારતના બે દિવસીય પ્રવાસે છે. રાષ્ટ્રપતિ તરીકે પોતાના પ્રથમ પ્રવાસે આવી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે...