જામનગરમાં પોલિયો રસીકરણ સાથે જોડાયેલા આરોગ્યકર્મીઓ પર મહિલાએ હુમલો કર્યો છે. મહિલાએ બાળકને પોલિયોના ટીપા કેમ પીવડાવ્યા તેમ કહીને માથાકુટ કરી હતી. અને બે મહિલા...
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ટીકીટને લઇને કકળાટ સામે આવ્યો છે.મહિલા કોંગ્રેસના કાર્યકરોએ ટીકીટમાં પ્રદેશ મોવડી મંડળ સામે વ્હાલા દવલાની નીતીનો આક્ષેપ કર્યો છે.મહિલા કોંગ્રેસના...
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ સૌથી મોટા સમાચાર છે....
અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે કોર્પોરેશનની ચૂંટણી પહેલા તંત્રનો મોટો છબરડો સામે આવ્યો છે. જેમાં મહાપાલિકાની ચૂંટણી પહેલા ઘાટલોડિયાના સિટીંગ કોર્પોરેટર જતીન...
અમદાવાદ શહેરની મ્યુન્સિપલ કોર્પોરેશનની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ પક્ષો આ ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરના...
અમદાવાદ મહાનગરપાલિકામાં ઉમેદવારોની પસંદગીને લઇને પ્રદેશ નેતાગીરી મૂંઝવણમાં મૂકાઇ છે કેમકે, શહેરના ચારેય ધારાસભ્યો પોતાના માણસોને ટિકિટ અપાવવા મેદાને પડયાં છે જેના લીધે જૂથબંધી ચમરસિમાએ...
અમદાવાદ મહાનગરપાલિકામાં લઘુમતી પ્રભાવિત વિસ્તારોમાં ઉમેદવારોની પસંદગી કરવી કોંગ્રેસ માટે મુશ્કેલ બન્યું છે કેમ કે, લઘુમતી દાવેદારોનો રાફડો ફાટયો છે. આ વખતે આપ, એઆઇએમઆઇએમ સહિતના...
સુરેન્દ્રનગરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યયા છે. જેમાં હેલ્થ વર્કર મહિલા કર્મચારીનું મોત શંકાસ્પદ સંજોગોમાં મોત થયુ છે. ફરજ દરમિયાન સાયલા પીએચસી સેન્ટરના મહિલા હેલ્થ વર્કરનુ...
આઈસીએઆઈ દ્વારા જાહેર કરાયેલા સીએ ફાઈનલ પરીક્ષાના પરિણામમાં અમદાવાદના ત્રણ વિદ્યાર્થીએ દેશના ટોપ ૫૦ રેન્કમાં બાજી મારી છે. અમદાવાદ ચેપ્ટરનું જુના અને નવા કોર્સનું પરિણામ...
ધો.૧૦માં ગુજરાતમાં વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં સૌથી વધુ અનુતીર્ણ થાય છે. એનસીઈઆરટીનું ગણિતનું પુસ્તક ભારેખમ અને કંટાળાજનક હોવાથી ધો.૧૦ના વિદ્યાર્થીઓના ગણિતના પરિણામને સુધારવા માટે ધો.૧૦માં ગણિત...
એશિયાની સૌથી મોટી રક્ષા અને એરોસ્પેસ પ્રદર્શની બુધવારે બેંગ્લોરમાં શરૂ થશે,. રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના મહામારી પછી પ્રથમ વખત હાઈબ્રિડ મોડમાં યોજનાર ત્રણ દિવસીય...
અમેરિકામાં ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં યુએસના ઓકલાહોમમાં સનસની મચી ગઈ હતી. ગન કલ્ચરે વધુ છ નિર્દોષ લોકોનો ભોગ લીધો હતો. ઓકલાહોમામાં આજે પાંચ...
નાણામંત્રીએ રજૂ કરેલા હળવાફૂલ બજેટનો ઉન્માદ આજે પણ શેરબજારમાં છવાયેલો હતો. ચોમેરથી જારી રહેલ નવી લેવાલી પાછળ આજે બીજા દિવસે સેન્સેક્સમાં 1197 પોઈન્ટનો અને નિફ્ટીમાં...
મોદી સરકારે બનાવેલા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદો પર બે મહિના કરતાં વધુ સમયથી આંદોલન કરી રહેલા ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતાં રોકવા સરકારે દિલ્હીની સરહદો પર...
અમદાવાદશહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેમાં અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી દુકાનમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી હતી. વિસ્તારની દુકાનમાં સવારે છ વાગ્યાના...
મોદી સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી આંદોલન ચલાવી રહ્યા છે. આવા સમયમાં હવે દેશના કામદાર સંગઠનોએ પણ સંયુક્ત મંચ...
અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચને સફળતા પ્રાપ્ત થઈ છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ 40 કિલો ગાંજા સાથે નારોલથી 5 આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ કારમાં ડ્રગ્સ...
અમદાવાદ શહેરની મનપાના 15 વોર્ડના ઉમેદવાર કોંગ્રેસ આજે જાહેર કરી શકે છે. પશ્ચિમ અમદાવાદના 15 વોર્ડના 60 ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા છે. જેમા ઘાટલોડિયા,...
અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં જાહેરમાં તલવાર વડે કેક કાપવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે મહત્વની કાર્યવાહી કરી છે. જેમાં સ્ટેજ...
રાજ્યમાં કોરોના વેક્સિન લેનારા કેટલાક લોકોને આડઅસર થવાના કિસ્સા એક પછી એક સામે આવતા જાય છે ત્યારે આણંદ જિલ્લાના સોજીત્રામાં ફરજ બજાવતા 9 પોલીસ કર્મચારીઓની...