ચીનમાં લોકડાઉન/ અમેરિકામાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 4770નાં મોત, સરકાર ભલે વાહવાહી કરે પણ કોરોના એશિયામાં થયો રિટર્ન
અમેરિકામાં કોરોનાનો કહેર જાણે કે પુરો થવાનું નામ નથી લઇ રહ્યો. કોરોનાના કેસ અને કોરોનાના કારણે થતા મોતનો આંકડો દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે...