GSTV

બોલ્ડ અવતારમાં દેખાઈ 47 વર્ષીય અભિનેત્રી તબ્બૂ, ફોટોશૂટમાં દેખાડી હૉટ અદાઓ

Last Updated on July 26, 2019 by Mansi Patel

બૉલિવુડ એક્ટ્રેસ તબ્બૂ હાલનાં દિવસોમાં ચર્ચામાં છે, હાલમાં જ તેણે ફિલ્મ જવાની જાનેમન માટે તેનો ફર્સ્ટ લુક રિવીલ કર્યો હતો. હવે તબ્બૂએ iDiva ડિજીટલ મેગેઝીનના કવર પર નજર આવી રહી છે. 47 વર્ષની તબ્બૂને જોઈને કહી શકાય કે, તેની ઉંમર ફક્ત એક નંબર જ છે. કારણકે આ મેગેઝીનના ફોટોશુટમાં તબ્બૂ બહુજ સ્ટાઈલિશ અને સુંદર દેખાઈ રહી હતી. કવર પર તે આ મલ્ટીકલર સાટિન આઉટફીટમાં બેસીને પોઝ આપતી દેખાઈ હતી.

મેગેઝીન ફોટોશૂટમાં તબ્બૂ આ બ્લેક અને ગોલ્ડન શિમરી ડ્રેસમાં બહુજ હોટ લાગી રહી છે. આ વન શોલ્ડર ડ્રેસમાં તબ્બૂની અદાઓ ફેન્સને બહુજ પસંદ આવી રહી છે.

અન્ય એક લૂકમાં તબ્બૂ Aratrik Dev Verman ની સ્ટ્રેપલેસ શોર્ટ વ્હાઈટ ડ્રેસમાં બહુજ સુંદર દેખાઈ રહી છે, તેને તેણે en Inde The Line HQના ક્વર્કી નેકલેસથી એક્સેસરાઈઝ કર્યો છે.

આ ડીપ નેક ગાઉન તબ્બૂએ મેગેઝીનનાં કવર પેજ માટે કેરી કર્યુ છે. તેને ફેમસ ડિઝાઈનર પ્રશાંત વર્માએ ડિઝાઈન કર્યુ છે. તેને તેણે સુંદર ઈયરરિંગ્સ સાથે એક્સેસરાઈઝ કર્યુ છે.

ફોટોશૂટમાં આ બેકલેસ આઉટફીટમાં તબ્બૂ બહુજ બોલ્ડ દેખાઈ રહી છે. અહીં તેણે મિનિમલ જ્વેલરી કૅરી કરી છે.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!