GSTV

તારક મહેતા કા ઉલ્ટા ચશમા સિરિયલની સોનુનો ગ્લેમરસ લૂક, ફોટા જોશો તો ટપ્પુ જ નહીં તમે પણ થઈ જશો દિવાના

Last Updated on September 13, 2021 by Bansari

પ્રખ્યાત ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા દશકાથી દર્શકોના દિલમાં રાજ કરે છે. તેના પાત્રો પણ લોકોને ખૂબ જ પસંદ આવ્યા છે. શું તમે જાણો છો કે તારક મહેતામાં ભણવામાં હોશિયાર અને સીધી સાદી દેખાતી સોનુ અર્થાત પલક સિંધવાની તેની પર્સનલ લાઈફમાં ખૂબજ ગોર્જિયસ છે. તેનું ફોટો શુટ જોશો તો ટપ્પુ જ નહીં તમે પણ થઈ લટ્ટુ થઈ જશો.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુ નું પાત્ર ભજવનારી પલક સિંધવાનીના નવા ફોટો ધમાલ મચાવી રહ્યા છે. શોમાં ટપ્પુ સેનાને તો બધા ઓળખે છે. આ ટપ્પુ સેનાની સદસ્ય છે સોનાલિકા ભીડે ઉર્ફે સોનુ.

જણાવી દઈએ કે આ શોમાં સોનુનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ ઘણી બદલાઈ ચૂકી છે. હાલમાં કેટલાક વર્ષોથી શોમાં સોનુનું પાત્ર પલક સિંધવાની ભજવી રહી છે.

પલક સિંધવાની સોશ્યલ મીડિયા પર ખૂબજ એક્ટિવ રહે છે. પલકે હાલમાંજ પોતાની કેટલીક ગ્લેમરસ ફોટો પોસ્ટ કરી છે. જેનાથી સાબિત થઈ રહ્યું છે કે રિયલ લાઈફમાં તે કેટલી ગ્લેમરસ છે. પલકના પોઝ કોઈ બોલિવુડ સ્ટારથી કંઈ ઓછા નથી લાગી રહ્યા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ફૂડ ડિલિવરી / શું સ્વિગી અને ઝોમેટો જેવા એપ્સ પરથી ફૂડ મંગાવવો મોંઘો થયો? જાણો નાણામંત્રીએ શું કહ્યું

Zainul Ansari

‘ભવિષ્યના સાથી’, સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ભાજપ-શિવસેના વચ્ચે જોડાણની અટકળો થઇ તેજ

Pritesh Mehta

દિવાળી પહેલા 12 લોકોને સરકાર આપશે મોટી ભેટ! બેંક ખાતામાં આવશે આટલા હજાર રૂપિયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!