GSTV

દિકરી સાથે દયાબેનનો ફોટો આવ્યો સામે, શું શોમાં પાછા ફરવાની તૈયારી

ટીવીનાં સૌથી પ્રખ્યાત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી સોશ્યલ મિડિયા પર દિશા વાકાણીની દિકરીની સાથેનાં કેટલાક ફોટોગ્રાફ સામે આવ્યા છે. જેમાં તેમની દિકરી સ્તુતિ તેમનાં ખોળામાં બેસી છે. અને તે પોતાનાં ફેમિલી ફંક્શનમાં એન્જોય કરતા નજરે પડી રહી છે. ફોટોને દિશા વાકાણીનાં ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે.

એક રિપોર્ટ અનુસાર દિશા વાકાણી ગાંધીનગરમાં નજરે આવી હતી. ઉલ્લેખનીય છે કે તારક મહેતા શો એવો શો છે કે જેણે ટીઆરપીનાં મામલામાં સારામાં સારાં ધારાવાહિકો અને રિયાલિટી શોને મજબૂત ટક્કર આપી છે. ઉલ્લેખનીય છે કે દિશા વાકાણીએ પ્રેગન્સી દરમ્યાન શોમાંથી લીવ લીધી હતી, પરંતુ ત્યાર પછી તેઓ શોમાં નજરે આવ્યા નહોતાં.

ત્યારે વચ્ચે એવા સમાચાર આવ્યા હતા કે તેઓ શોમાં પાછા ફરવાનાં છે.અને જેઠાલાલ દયાબેનનાં પાછા ફરવાની ઘણી તૈયારી કરી રહ્યા હતા. પરંતુ તેઓ પાછા ફરતા નથી. અને ફક્ત ફોનમાં જ દયાબેનની ફોટો બતાવીને મેકર્સ શોને આગળ વધારે છે. હવે જોવાનું એ રહ્યું કે દયાબેન શોમાં ક્યારે પાછા ફરે છે.

READ ALSO

Related posts

પત્નીને અસંતોષ છે ઘોડા જેવા છે આ ઉપાયો, શિશ્નની સાઈઝને સાઈડ પર રાખી આ રીતે સંબંધોનો આનંદ લો

Karan

લોક સુનાવણીમાં લોકોનો વિરોધ જોતા કલેકટરે ચાલતી પકડી, વડાપ્રધાનના હસ્તે કરાયું હતું આ પ્લાન્ટનું ઉદ્ઘાટન

Nilesh Jethva

મોદી સરકારની વધશે મુશ્કેલી/ રાજીનામુ આપ્યા બાદ હરસિમરત કૌરની ખુલ્લી ચેતવણી, અત્યાર સુધી હાથ જોડ્યા, હવે દિલ્હીની દિવાલો હચમચાવીશું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!