એક શખ્સે કહ્યું કે તાપસી…@ i love your body parts, પછી તાપસી પન્નુએ જે જવાબ આપ્યો છે….

સોશિયલ મીડિયા પર સેલેબ્સને લઇને જેટલા વખાણ થાય છે, તેનાથી વધુ ક્રિટિક્સ પણ થતા હોય છે. આ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં કોઈ પણ એની વાતને સેલેબ્સ સુધી પહોંચાડી શકે છે, પરંતુ એવું ક્યારેક જ થયું હશે કે કોઈ સેલેબ્સ એ યુઝરને કમેન્ટનો જવાબ પોતે આપ્યો હોય. તાજેતરમાં એક ટ્વિટર યુઝરે તાપસી પન્નૂને ટેગ કરીને લખ્યું કે… @ i love your body parts.

આ કોમેન્ટનો રિપ્લાય તાપસી પન્નુએ પોતે આપ્યો અને કહ્યું કે Wow! I like them too. BTW which is your favourite? Mine is the cerebrum.

હવે તાપસી તો કદાચ આ કોમેન્ટ મારીને સુઈ ગઈ હશે પણ ગામ આખુ એ શોધતુ રહ્યું કે આનો મતલબ શું થાય. તાપસી પન્નુના આ જવાબનો અર્થ લોકોએ આખી રાત ગૂગલ પર સર્ચ કર્યો પણ આખરે તેનો અર્થ શું થાય છે એ કોઈ જાણી શક્યું નહીં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter