GSTV
Home » News » તાપી : હાથનુર ડેમમાં પાણીની આવક વધતા 27 દરવાજા ખોલવામાં આવ્યા, નિચાણવાળા વિસ્તારને કરાયા અલર્ટ

તાપી : હાથનુર ડેમમાં પાણીની આવક વધતા 27 દરવાજા ખોલવામાં આવ્યા, નિચાણવાળા વિસ્તારને કરાયા અલર્ટ

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના તમામ નદીનાળાં છલકાઇ ગયા છે. તાપીના ઉકાઇ ડેમમાં 36 હજાર ક્યુસેક પાણીની આવક થઇ હતી. જ્યારે બીજી તરફ 300 ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવ્યું હતુ. હાલમાં ઉકાઇ ડેમની સપાટી 321. 79 ફુટે પહોંચી છે. હાથનુર ડેમમાં પણ 1 લાખ 66 હજાર 492 ક્યુસેક પાણીની આવક થઇ હતી. જેના કારણે ડેમના 27 દરવાજા ખોલવાની તંત્રને ફરજ પડી હતી. હાથનુર ડેમમાંથી પાણી છોડાતા નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સુચના આપવામાં આવી છે.

READ ALSO

Related posts

આ મહિનામાં જન્મેલા લોકો સાથે છે સારા સંબંધ? તો ક્યારેય નહીં આવે કોઈ પ્રોબ્લેમ, ધરાવે છે આ ખાસિયતો

Arohi

ફળોને જો હેલ્ધી માનતા હોવ તો પહેલા આ વાંચી લો, બની શકે કે વહેમ દુર થઈ જાય

Arohi

એનઆરસીના સંકલનકાર હજેલાની તાત્કાલિક ટ્રાન્સફર માટે સુપ્રીમનો નિર્દેશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!