GSTV

T20 World Cup : પાકિસ્તાને વેસ્ટઈંડીઝને 8 વિકેટે હરાવ્યું, ગ્રુપ-બીમાં પાકિસ્તાન બીજા નંબરે આવ્યું

પાકિસ્તાને બુધવારના રોજ મનુકા ઓવલના મેદાન પર રમાઈ રહેલી આઈસીસી મહિલા ટી-20 વિશ્વ કપના ગ્રુપ બીની પહેલી મેચમાં વેસ્ટઈંડીઝને આઠ વિકેટે હરાવ્યા છે, કેપ્ટન બિસ્માહ મારુફ અને જવેરિયા ખાનની શાનદાર ઈનિગ્સના દમે પાકિસ્તાને આ ટૂર્નામેન્ટમાં પ્રથમ જીત મેળવી છે. પાકિસ્તાન ગ્રુપ-બીમાં બે પોઈન્ટ સાથે બીજા નંબરે આવી ગયું છે. વેસ્ટઈંડીઝની બે મેચમાં આ પ્રથમ હાર છે. જ્યાં તે બે પોઈન્ટ સાથે ચોથા નંબરે છે.

વેસ્ટઈંડીઝે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા સાત વિકેટે 124 રનનો સ્કોર કર્યો હતો. જેને પાકિસ્તાની ટીમે 10 બોલ બચાવી 2 વિકેટના સહારે આ સ્કોર ચેજ કરી લીધો હતો.

પાકિસ્તાન તરફથી મારુફે 37 બોલમાં ચાર ચોક્કા અને જવેરિયાએ 28 બોલ પર 6 ચોક્કા લગાવ્યા હતા. ઉપરાંત મુનીબા અલીએ 25 અને નિદા ડારે 18 રનનું યોગદાન આપ્યું હતું. જવેરિયાને તેની શાનદાર બેટીંગ માટે પ્લેયર ઓફ મેચનું પુરસ્કાર મળ્યું હતું.

READ ALSO

Related posts

કોરોનાવાયરસનો કહેર: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રમિકો માટે કરી આ જાહેરાત

pratik shah

લૉકડાઉન: મહિલા પોલીસનું શરમજનક કૃત્ય, મજૂરને પકડી માથા પર ન લખવાનું લખી દીધું

Pravin Makwana

OMG! કોરોનાના કારણે ટેન્ટમાં રહવા મજબૂર ડૉક્ટર, સ્નેક્સ ખાઈ વિતાવી રહ્યો છે જિંદગી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!