GSTV

ભૂમાફિયા જયેશ પટેલના સાગરીતોને જેલમાં સિન્ડિકેટ રચતા રોકવા લેવામાં આવ્યો મોટો નિર્ણય

Last Updated on October 29, 2020 by

ભૂમાફિયા જયેશ પટેલના સાગરીતોને લઈ મોટા સમાચાર આવી રહ્યાં છે. પોલીસની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે. તમામ આરોપીઓને બે-બેની ટુકડીમાં અલગ અલગ જેલમાં રાખવામાં આવશે. તમામ આરોપીઓ જામનગર જેલમાં પણ એકઠા થઈ સિન્ડિકેટ ન રચે તે હેતુથી પોલીસે અરજી કરી હતી. કેટલીક બાબતોને લઇને પોલીસની રજૂઆતને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.

READ ALSO

Related posts

મોંઘવારીની ઘાણીમાં લોકોનું નીકળ્યું તેલ, ખાદ્યતેલના ભાવોમાં થયો વધારો: રસોડાની રંગતમાં નહી રહે સ્વાદ !

pratik shah

‘બધા જ પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવે સીસીટીવી કેમેરા’, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા

Vishvesh Dave

તમે ક્યારેય કોઈ પ્રાચીન જ્વાળામુખીની ડરામણી આંખ? હિન્દ મહાસાગરમાં 10 હજાર ફુટ નીચે છે અસ્તિત્વમાં

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!