GSTV
Home » News » એમએસસી સેમેસ્ટર-1ની પરીક્ષા આ કારણે થઈ શકે છે રદ, વિદ્યાર્થીઓમાં ભારે રોષ

એમએસસી સેમેસ્ટર-1ની પરીક્ષા આ કારણે થઈ શકે છે રદ, વિદ્યાર્થીઓમાં ભારે રોષ

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. એમએસસી સેમેસ્ટર-1માં સિલેબસ બહારના પ્રશ્નો પૂછવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો. વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાંથી બહાર નીકળી ગયા અને એનએસયુઆઈ કાર્યકરો સાથે મળીને કુલપતિને રજૂઆત કરવા પહોંચ્યા છે.

READ ALSO

Related posts

24 ફેબ્રુઆરીએ આ રસ્તેથી જવાના હોવ તો એક વખત આ જોઈ લો, નહીં તો ભરાશો

Arohi

Ranji Trophy: પાર્થિવ પટેલની ધૂંઆધાર સદી, 11 હજાર રનનો માઇલસ્ટોન પાર કરી રચ્યો ઇતિહાસ

Bansari

આટલા હજાર કરોડની સંપત્તિનો માલિક છે બચ્ચન પરિવાર, એશ્વર્યા કે અમિતાભ… આ સ્ટારની છે સૌથી વધુ કમાણી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!