GSTV

રાજ્યસભાના સાંસદ રાકેશ સિન્હા દ્વારા લગાવવામાં આવેલા આરોપને સૈયદ કાશિફે વખોડી કાઢ્યા

Last Updated on December 27, 2019 by

અહમદીયા મુસલમાનો પર આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવાનો આરોપ મિશનરી ઇન્ચાર્જે વખોડ્યો હતો. મિશનરી ઇન્ચાર્જ સૈયદ કાશિફે કહ્યુ હતુ કે તેની જમાત દ્વારા તમામ કોમને સન્માન આપવામાં આવે છે. અહમદીયા મુસલમાન કોઈ આતંકી પ્રવૃતિમાં જોડાયેલા નથી કે કોઈ ગુનો પણ નોંધાયેલો નથી. ઉલ્લેખનીય છે કે ભારતમાં ૧૮૮૯થી અહમદીયા મુસલમાન વસી રહ્યા છે. થોડા દિવસો અગાઉ રાજ્ય સભાના મેમ્બર રાકેશ સિન્હા દ્વારા એક ખાનગી ચેનલમાં આ કોમ પર કોમેન્ટ કરાઇ હતી. જેમાં આતંકી પ્રવૃત્તિ સાથે સાંકળાયેલા હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે આ અહમદીયા મુસ્લિમ જમાત દ્વારા આ આરોપોને શખ્ત શબ્દોમાં વખોડી કઢાયા હતા.

READ ALSO

Related posts

જબરું ભાઈ! બે બૈરાં વચ્ચે ધણી નહીં પરંતુ સાસુ ખાટલો નાંખીને ઊંઘતી, પતિને મેળવવા પત્નીઓ પહોંચી પોલીસ સ્ટેશન

Harshad Patel

સાવધાન / શરીર માટે નુકશાનકારક છે વધુ પડતુ દૂધનું સેવન, આ પ્રકારની સમસ્યાઓનો કરવો પડી શકે છે સામનો

Zainul Ansari

પર્દાફાશ/ 6 હજાર રૂપિયાની છેતરપિંડીની હતી તપાસ : પોલીસે કાર્યવાહી કરી તો 50 કરોડનું નીકળ્યું કૌભાંડ, 28 હજાર લોકો હતા છેતરાયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!