GSTV

રાજ્યમાં સ્વાઈન ફ્લૂના વધતાં કેસ, બહાર આવ્યાં ચોંકાવનારા આકડા

Last Updated on October 10, 2018 by Arohi

રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કારણે અત્યાર સુધીમાં કુલ 29 લોકોના મોત થયા છે. છેલ્લાં 24 કલાકમાં વધુ 57 સ્વાઇન ફ્લૂના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે. જેમા અમદાવાદમાં સ્વાઈન ફ્લુના સૌથી વધુ 38 જેટલા કેસ નોંધાયા છે. ત્યારે હજુ પણ 379 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. પહેલી સપ્ટેમ્બરથી આજ સુધી નોંધાયા કુલ 1204 જેટલા કેસ નોંધાયા છે.

Related posts

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

Pravin Makwana

તમારી આંખોની રોશની વધારવામાં કરશે મદદ આ 4 એક્સરસાઇઝ, આ સમસ્યાઓથી પણ અપાવશે છુટકારો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!