GSTV
Home » News » સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો એવો હાહાકાર, આટલા લોકોનો લેવાયો ભોગ

સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો એવો હાહાકાર, આટલા લોકોનો લેવાયો ભોગ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂથી હાહાકાર છે. ત્યારે રાજકોટમાં સ્વાઈન ફ્લૂએ વધુ એક મહિલાનો ભોગ લીધો છે. ઉપલેટા તાલુકાના સમઢીયાળા ગામની મહિલાનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

ગઈકાલે રાજકોટમાં સ્વાઈન ફ્લૂના 10 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 38 દિવસમાં 155 કેસો સામે આવ્યા છે. જ્યારે કે સવા મહિનામાં ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં 26 લોકોના મોત થયા છે. હાલમાં 47 જેટલા દર્દીઓ ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Read Also

Related posts

કોઇપણ કામમાં અડચણો આવતી હોય તો ધારણ કરી લો આ રત્ન, જાણો તેની ખાસિયત

Bansari

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!