GSTV
Home » News » ચટપટા સમોસાની મજા તો માણી હશે, પણ આજે તમારા રસોડે બનાવો સ્વીટ સમોસા

ચટપટા સમોસાની મજા તો માણી હશે, પણ આજે તમારા રસોડે બનાવો સ્વીટ સમોસા

મોટાભાગે લોકો ચાઈનીઝ, મંચુરિયન, ઈટલી સમોસાનો ટ્રાય કર્યો હશે, પણ આજે ડિફરન્ટ વાનગીમાં બનાવીશું સ્વીટ સમોસા. આ સ્વીટ સમોસાને 15થી 20 દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. જેથી દિવાળી વેકેશનમાં મજા માણવા માટે તમે જાવ તો સાથે નાસ્તામાં લઈ જઈ શકો છો. તેમાં ચોકલેટની સાથે તમે ખજૂરનો પણ ઉપયોગ કરી શકો છો. જેથી હેલ્ધી વાનગી બનશે.

Read Also

Related posts

દરરોજ એક બોક્સ સિગરેટ પીતો હતો આ શખ્સ, ફેફસા જોઈને ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા..

pratik shah

સ્તન દબાવવાથી મોટા થાય આવા ભ્રમમાં રહેલી બહેનપણીઓએ પ્રિય સખી સાથે કરી નાખ્યું કંઈક એવું….

Bansari

પત્ની અવળે માર્ગે જાય ત્યારે….

Bansari
Do NOT follow this link or you will be banned from the site!