GSTV

આ ક્રિસમસ પર મહેમાનો માટે બનાવો સ્વીટ નેવરી, ગેરેન્ટી ટેસ્ટ જીભને યાદ રહી જશે

જેને ગુજરાતીમાં આપણે ઘૂઘરો કહીએ છીએ, તે જ રીતે આ નેવરી બનાવવાની રહેશે. અને નાતાલમાં દરેકના ઘરે આ વાનગી તો બનતી જ હોય છે. જેમ દિવાળી ઘૂઘરા વગર અધૂરી છે તેવી જ રીતે નેવરી વગર પણ આ ક્રિસમસ અધૂરી લાગતી હોય છે. અને તેને 10-15 દિવસ તમે ઘરે સ્ટોર કરી શકો છો, જો હોલિડેમાં ફરવા જાવ ત્યારે તમે નાસ્તા તરીકે સાથે પણ લઈ જઈ શકો છો.

Read Also

Related posts

કામના સમાચાર/ કીડની સાચવવી છે તો આ ખાદ્યપદાર્થોનો ડાયેટમાં કરો સમાવેશ, ક્યારેય નહીં થાય કોઈ સમસ્યા

Mansi Patel

શરદી-ખાંસીની સાથે ફ્લૂથી છૂટકારો અપાવશે અજમાનો આ ઉકાળો, વધશે ઈમ્યુનિટી

Mansi Patel

કોરોનામાં શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવી છે તો જમવામાં આ વસ્તુનો ઉપયોગ ના ભૂલો, છે ઉત્તમ ઔષધી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!