GSTV
Home » News » નવરાત્રિ દરમિયાન દરવાજા પર કરો કુમકુમથી સ્વસ્તિક, ખૂલી જશે કિસ્મતના દ્વાર

નવરાત્રિ દરમિયાન દરવાજા પર કરો કુમકુમથી સ્વસ્તિક, ખૂલી જશે કિસ્મતના દ્વાર

નવરાત્રિ દરમિયાન  રોજ 9 દેવીની પૂજા થતી હોય છે સાથે સાથે ઘરમાં પણ  સ્વચ્છતા સાથે પૂજન કરવું જોઈએ. નવરાત્રિના દિવસો દરમિયાન બધી જ દેવીને  લાલ રંગના શણગાર કરવામાં આવે છે.  માતાજીને લાલ રંગના વસ્તરો , ચૂંદડી , શણગાર તથા આભૂષણની સજાવટ કરવી જોઈએ.  નવરાત્રિના દિવનસો દરમિયાન ઘરમાં પણ  વ્યવસ્થિત રીતે પૂજાપાઠ કરવા જોઈએ.

નવરાત્રિના દિવસો દરમિયાન ઉપયોગમાં લેવાનારું કંકુ અને પૂજન સ્થળના કંકુથી  ઘરની બારસાખનું પૂજન કરવું જોઈએ. ઘરના ઉંબરા પર  કકુંથી સ્વસ્તિક બનાવીને  તેની પર ચોખા ચઢાવવા જોઈએ. આમ કરવાથી માતાજીની કૃપા ભક્તોના સુખના દ્વારા ખોલી નાંખે છે.  લાલ રંગ વાસ્તુમાં શક્તિ અને સત્તાનું પ્રતીક માનવામાં આવ્યો છે.  નવરાત્રિના 9 દિવસો દરમિયાન  ઘરની બહાર કંકુથી  બંને બાજુ સાથિયો કરવો જોઈએ.

Related posts

દેવી માને ચડાવ્યો 300 કરોડનો નૌલખા હાર, 177 વર્ષ પહેલાનો છે ઈતિહાસ

Karan

નવરાત્રીની પૂજા-અર્ચના માએ સ્વીકારી કે નહીં? આ સંકેતોથી જાણો

Bansari

નવરાત્રી: આઠમના દિવસે ભૂલથી પણ ન કરતાં આ ભૂલો, નહી મળે શુભ ફળ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!