GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

આ મામલે હિમતનગરની સ્વસ્તિક ઓર્ગેનીક્સ કંપનીને એક કરોડથી વધારેનો દંડ ફટકારવામાં આવ્યો

સાબરકાંઠા જીલ્લાનાં હિમતનગરના બોરીયા ખુરદ ગામે જી.એસ.ટીવીના અહેવાલ બાદ જી.પી.સી.બી એ કાર્યવાહી હાથ ધરીને ભૂગર્ભ જળ પ્રદુષિત કરનાર સ્વસ્તિક ઓર્ગેનીક્સ કંપનીને એક કરોડ દસ લાખ જેટલી માતબર રકમનો દંડ ફટકાર્યો છે. બોરીયા ખુરદ ગામના સાત જેટલા કુવાઓમાંથી કલરીગ પાણી આવતું હોવાનો અહેવાલ જી.એસ.ટીવીમાં રજુ કરવામાં આવ્યો હતો. અહેવાલ બાદ જી.પી.સી.બી દ્વારા આ પાણીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલેલા અને બાદમાં સ્વસ્તીક ઓર્ગેનીક્સ કંપનીને દંડ ફટકાર્યો હતો. જેમાં ૪૫ લાખ જેટલી રકમ ખેડૂતોને વળતર તરીકે ચુકવાશે.

READ ALSO

Related posts

ભાજપ સૌથી નિમ્ન સ્તરે ઉતર્યું, એક IASને બદનામ કરવા જોરદાર કરી તૈયારી, અપાયો હતો આ ટાર્ગેટ

Nilesh Jethva

મોદીને નીચું દેખાડવા અહીં પાકિસ્તાન અને ચીન થઈ ગયા છે એક, ભારત પાસે અહીં કોઈ નથી વિકલ્પ

Ankita Trada

ભારતમાં તો 3 સપ્તાહમાં તો આ દેશમાં 6 દિવસમાં થયા એક લાખ કેસ, કોરોના કરી રહ્યો છે મહાતાંડવ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!