GSTV
Home » News » JNUમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા પર અપશબ્દ લખવા બદલ પોલીસ ફરિયાદ દાખલ

JNUમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા પર અપશબ્દ લખવા બદલ પોલીસ ફરિયાદ દાખલ

જવાહરલાલ નહેરુ વિશ્વ વિદ્યાલય કેમ્પસમાં મૂર્તિ પર અપશબ્દ લખવા અને મૂર્તિને નુકશાન કરવા બાબતે ફરિયાદ દાખલ થઈ છે. વિશ્વ વિદ્યાલયના તંત્રએ અજ્ઞાત વિદ્યાર્થીઓ સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનિય છે કેટલાક શખ્સોએ જેએનયુમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા પર અપશબ્દો લખ્યા હતા. અને એડમિન બ્લોકની બિલ્ડીંગને નુકશાન પહોંચાડ્યુ હતુ.

જવાહર લાલ નહેરુ યુનિવર્સિટીની હોસ્ટેલમાં ફી વધારાના બાબતે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જોકે, બાદમાં સરકારે ફી ઘટાડી હતી. ફી મામલે હંગામા સમયે જ તોફાની તત્વોએ વિવેકાનંદની પ્રતિમા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. કેમ્પસમાં કપડા ઢાંકીને રાખેલી વિવેકાનંદની મૂર્તિની આસપાસ વાંધાજનક વાક્યો પણ લખ્યા હતા.

READ ALSO

Related posts

ના હોય! કરોડો કમાતો સલમાન ખાન થઇ ગયો દેવાદાર, આ શખ્સ પાસેથી વર્ષો પહેલાં લીધેલા રૂપિયા હજુ નથી ચુકવ્યા!

Bansari

મહારાષ્ટ્રમાં છેલ્લા ચાર વર્ષમાં ખેડૂતોની આત્મહત્યાના કિસ્સા વધ્યા, 2019નો આંકડો જાણી કંપારી છૂટી જશે

Mayur

CAA વિરૂદ્ધ વાંધો વ્યક્ત કરનાર યુરોપિયન યુનિયન સામે ભારતે આપી આકરી પ્રતિક્રિયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!