GSTV
Home » News » સુઝુકી મોટરસાઈકલે લોન્ચ કરી નવી Gixxer, તેની કિંમત છે 1 લાખ રૂપિયા

સુઝુકી મોટરસાઈકલે લોન્ચ કરી નવી Gixxer, તેની કિંમત છે 1 લાખ રૂપિયા

સુઝુકી મોટરસાઈકલ ઈન્ડિયા પ્રાઈવેટ લીમીટેડે શુક્રવારે તેના જીક્સર મોડલનું આખુ નવુ વર્ઝન લોન્ચ કર્યુ છે. જેની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 1,00,212 રૂપિયા છે.

નવી સુઝુકી જિક્સરમાં 155 સીસીની ફોર સ્ટ્રોક, સિંગલ-સિલેન્ડર એન્જીન લગાવેલું છે. જે 14.1 પીએસનું પાવર આપે છે. કંપનીએ જણાવ્યુ છેકે, નવા વર્ઝનમાં એન્ટી લૉક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ) પણ આપવામાં આવ્યુ છે.

નવી સુઝુકી જિક્સરને એક એવા ગતિશીલ સવારને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. જે પ્રત્યેક સવારી સાથે ઉત્સાહ અને શક્તિની શોધ કરી રહ્યો છે. નવી સુઝુકી જિક્સર નવી રીતે ડિઝાઈન કરાયેલાં ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને વિશિષ્ટ ફ્રંટ અને ગિયર કૉમ્બીનેશન એલઈડી હેડલાઈટથી સુસજ્જ છે.

READ ALSO

Related posts

ભચાઉ કેનાલમા બે કિશોર પાણીમાં ન્હાવા જતા પાણીમાં થયા ગરકાવ

Kaushik Bavishi

સુરતના ઓલપાડમાં પિતાની માત્ર 100 રૂપિયા માટે હત્યા, આ પહેલા પણ….

Kaushik Bavishi

જામનગરની જીવાદોરી એવા ત્રણે ડેમ ખાલી, આગામી સમયમાં આવશે જળ સંકટ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!