GSTV

ભારતમાં લૉન્ચ થશે Suzukiની આ શાનદાર બાઇક

Last Updated on February 25, 2018 by Bansari

જાપાની વાહન નિર્માતા કંપની સુઝુકી પોતના નવી બાઇક GSX-S750ને ભારતમાં લૉન્ચ કરશે. કંપની પોતાની આ નવી બાઇકને મે-જૂન સુધીમાં લૉન્ચ કરશે અને તેની અંદાજિત કિંમત 8 લાખ રૂપિયા છે. જો કે આ અંગે સુઝુકીએ કોઇ સત્તાવાર ઘોષણા કરી નથી. ભારતમાં GSX-S750ની ટક્કર ટ્રાયમ્ફ સ્ટ્રીટ ટ્રિપલ અને કાવાસાકી નિન્જા Z900 સાથે છે.

Image result for suzuki gsx s 750 price in india

749ccનું દમદાર એન્જિન

કંપનીએ આ નવી બાઇકમાં 749ccનું ઇન-લાઇન ફોર સિલિન્ડર એન્જિન લગાવ્યું છે જે 110PSની પાવર અને 81Nmનું ટૉર્ક આપવામાં આવશે આ ઉપરાંત તેમાં 6 સ્પીડ ગેર પણ આપવામાં આવ્યાં છે.

બ્રેકિંગ સિસ્ટમ

આ બાઇકમાં કંપનીએ બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક આપી છે અને કંપનીએ બાઇકના ટ્રેક્શન કંટ્રોલ જેવા એડવાન્સ ફિચર પણ આપવામાં આવી રહ્યાં છે.

સેફ્ટી ફિચર

સુઝુકી GSX-S750માં એબીએસ (એન્ટી લૉક બ્રેકિંગ સિસ્ટમ) અને મોનોશોક પણ મળશે. ઉલ્લેખનીય છે કે આ બાઇકમાં અન્ય કયાં ફિચર્સ છે તે     કંપનીની સત્તાવાર ઘોષણા બાદ જ જાણી શકાશે.

 

Related posts

પહેલા ગાયનો ખોળોભર્યો અને હવે વાછરડાને પારણે ઝુલાવી નામકરણ, વાંચો શું છે આ અનોખો મામલો

Vishvesh Dave

Instagram પર live આત્મહત્યા / ‘રાજભા… એલસીબી સ્ટાફ… તથા ગોવિંદના ત્રાસથી હું દવા પીઉ છું…’ એવુ કહ્યા પછી જોયા જેવી થઈ

Zainul Ansari

ઉજવણીમાં મસ્ત! બર્થડે પાર્ટીમાં નિયમો નેવે મૂક્યા, આપના નેતાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પણ ભૂલ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!