GSTV
Home » News » Suzukiએ ભારતમાં લૉન્ચ કરી Gixxer SF 250, ઓછી કિંમતમાં મળશે ધાકડ બાઇક

Suzukiએ ભારતમાં લૉન્ચ કરી Gixxer SF 250, ઓછી કિંમતમાં મળશે ધાકડ બાઇક

 Suzuki Motorcycle Indiaએ જબરદસ્ત સ્પોર્ટ બાઈક Gixxer SF 250 લોન્ચ કરી છે, જેની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 1.7 લાખ રૂપિયા છે. કંપનીએ તેની 155 સીસી બાઈક Gixxer SFનું અન્ય અદ્યતન મોડલ પણ 1.9 લાખ રૂપિયામાં લોન્ચ કર્યું છે.

સુઝુકી ઈન્ડિયા મોટર પ્રાઈવેટ લિમિટેડ (SMIPL) કંપનીના પ્રમુખ કોઈચિરો હિરાઓએ જણાવ્યું હતું કે, Gixxer SF ભારતમાં સુઝીકીના મુખ્ય ઉત્પાદનોમાનું એક છે. કંપનીના પોર્ટફોલિયોમાં વધુ એક સ્પોર્ટ્સ બાઈકનો ઉમેરો થતાં દેશમાં સુઝુકીની ઉપસ્થિતિ દર્શાવવામાં મદદ મળશે.

SMIPLના ઉપાધ્યક્ષ દેવાશીષ હાંડાએ કહ્યું કે, પ્રીમિયમ ઉત્પાદનોની સ્થાનિક માર્કેટમાં માંગ વધી છે. તેમણે કહ્યું કે, “આ નવા લોન્ચીંગની સાથે સુઝુકી દેશમાં પ્રીમિયમ બાઈક સેગમેન્ટમાં પોતાની ઉપસ્થિતિને વધુ વધારી શકશે.”

Read Also

Related posts

નવા વર્ષમાં ગ્રાહકોને બેન્કોની સોગાત, જાન્યુઆરીથી આ સર્વિસ માટે નહી આપવો પડે કોઇ ચાર્જ

Bansari

ધડાધડ ઉતરતી ફોનની બેટરી બની ગઇ છે માથાનો દુખાવો? આ ટ્રિક્સ આવશે કામ

Bansari

Whatsappની આ ફાઇલથી ફોન હેક થઇ જશે અને તમને ખબર પણ નહી પડે, બચવા માટે સૌથી પહેલાં કરી લો આ કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!