GSTV
Gujarat Government Advertisement

ગીર સોમનાથ: હરણાસા ગામના યુવાનોએ સેવાનું અનોખુ ઉદાહરણ પૂરુ પાડ્યું, ગૌશળામાં 14 બેડની આઈસોલેશન વ્યવસ્થા ઉભી કરી

Last Updated on May 12, 2021 by Pravin Makwana

ગીર સોમનાથ જીલ્લાના સૂત્રાપાડા તાલુકાના હરણાસા ગામના યુવાનોએ સેવાનું અનોખુ ઉદાહરણ પૂરુ પાડ્યું છે, યુવાનોએ ગામની ગૌશળામાં 14 બેડની આઈસોલેશન વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં ઓક્સિજનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. દર્દીઓની સેવા માટે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પર આ ગૌશાળામાં સેવા આપે છે.

દર્દીઓના સગાને અગવડ ન પડે તેના માટે દર્દીઓના ભોજન અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગ્રામ્યવિસ્તારોમાં કોરોના કેર મચાવી રહ્યો છે અને મેડિકલ સેવાઓ ખુટી રહી છે, આ સ્થિતિમાં આ સેવાયજ્ઞ ગ્રામ્યવિસ્તારોમાં કોરોનાને હરાવવા માટે મોટુ ઉદહારણ કહી શકાય.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari

ચોમાસુ આવતા અમદાવાદમાં ભુવાનુ ભૂત ધુણવા લાગે છે, ચાલુ વર્ષે શહેરમા કુલ નાના-મોટા 32 ભુવા પડ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!