GSTV

સૌથી મોટા સમાચાર, જામનગરના દરિયાકિનારે પાકિસ્તાનની શંકાસ્પદ હલચલ

ગુજરાતના સમુદ્રી કિનારે પાકિસ્તાનની શંકાસ્પદ હલચલ હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓની જામનગરના સમુદ્રી વિસ્તારમાં શંકાસ્પદ હલચલ જોવા મળી છે. કચ્છમાં હરામીનાળા પાસેથી પાકિસ્તાની ઘુસણખોરીની આશંકા વર્તાઈ રહી છે. જેને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઈ છે.

બી.એસ.એ, નેવી, કોસ્ટગાર્ડ સહીતની સુરક્ષા એજન્સીઓ સતર્ક જોવા મળી રહી છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કોસ્ટલ એરીયામાં સઘન પેટ્રોલીંગ ગોઠવી દેવામાં આવ્યું છે. કચ્છ કલેકટર, એસ.પી. સહીતના તંત્રને એલર્ટ કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

કાંકરેજ : અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 6 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

Nilesh Jethva

અમદાવાદના ઓઢવમાંથી 16 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા, ફેક્ટરીના માલિકની ધરપકડ

Nilesh Jethva

વડોદરા કોર્પોરેશને પોતાની માલિકીની જમીનોની કરશે જાહેર હરાજી, 4૦૦ કરોડની આવક થવાની આશા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!