GSTV
Home » News » મગફળી બાદ તુવેર કૌભાંડની આશંકા, વીડિયો વાયરલ થતા સરકારની ઉંઘ હરામ

મગફળી બાદ તુવેર કૌભાંડની આશંકા, વીડિયો વાયરલ થતા સરકારની ઉંઘ હરામ

જુનાગઢનાં કેશોદમાં તુવેર કૌંભાડના વીડિયો વાયરલ થયો છે. બારદાન પર લગાવેલા ચોકડીના નિશાનવાળા વીડિયો વાયરલ થયો છે. રિજેક્ટ થયેલી તુવેર અને સારી તુવેર વચ્ચે તફાવત માટે ચોકડીનું નિશાન કરવામાં આવ્યું હતુ. જૂના બારદાન સામે કૌંભાડીઓએ નવા બારદાન બદલાવ્યા હતા. અત્યારે બારદાનમાં ચોકડીનું નિશાન ન મળતા કૌંભાડની આશંકા છે.

તુવેરકાંડ મામલે નાયબ મુખ્યપ્રધાન નીતિને પટેલે કહ્યું કે તેમને આ મામલે પૂરતી માહિતી નથી. સરકારે તપાસ શરૂ કરાવી છે. તેમણે એમ પણ કહ્યું કે જે કોઈ દોષિત હશે તેને જેલ હવાલે કરાશે. અને કોઈને પણ છોડવામાં નહીં આવે. તેમણે એમ પણ કહ્યું કે મગફળીકાંડના આરોપીઓને પણ મહિનાઓ સુધી જેલમાં રહેવુ પડ્યું હતું.

READ ALSO

Related posts

અમદાવાદની એલજી હોસ્પિટલમાં મારામારી, ટોળાએ કર્યો શંકાસ્પદ યુવક પર હુમલો

Nilesh Jethva

ઈસરોએ RISAT-2B સેટેલાઇટ લૉન્ચ કર્યોઃ સરહદો પર ચાંપતી નજર રાખશે

Dharika Jansari

કાલે જો આવી સ્થિતિ બની તો અન્ય પક્ષો મોદીને ટેકો નહીં આપે… પણ પોતે PM પદના દાવેદાર બનશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!