GSTV
Home » News » જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

ચીનમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. ચીનમાં કોરોના વાયરસના કારણે 41 લોકોના મોત થઈ ચુક્યા છે. 237 લોકોની હાલત ગંભીર છે. સ્વાસ્થ્ય વિભાગે અત્યાર સુધીમાં 1287 લોકોમાં કોરોના વાયરસનું સંક્રમણ હોવાની વાત સ્વિકારી છે. જ્યારે વિશ્વના બિજા વિસ્તારોમાં સાવધાની રાખવામાં આવી રહી છે. તો આ સમયે જયપુરમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.

તેમને સરકારી હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કોરોના વાયરસથી પીડિત યુવક ચીનમાં અભ્યાસ કરી રહ્યો છે. આ બિમારીના લક્ષણો મળ્યા બાદ તેને હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યો છે. જયપુરની એસએમએસ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડીએસ મીણાએ પુષ્ટી કરી છે કે એક દર્દીને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે તેમના સેમ્પલ ટેસ્ટ માટે મોકવામાં આવ્યા છે. હજુ સુધી કોરોના વાયરસની પુષ્ટી થઈ નથી.

READ ALSO

Related posts

દેશની સૌથી મોટી બેન્કે ખાતાધારકોને આપી મોટી રાહત, હવે આ રીતે ઘર બેઠા ચેક કરો બેલેન્સ અને મિનિ સ્ટેટમેન્ટ

Ankita Trada

ઇન દિવારો સે સાફ જાહિર હૈ, વો દિખાવે મેં ખૂબ માહિર હૈ, થરૂર ગુજરાતના ફોટા જોઈ શાયર બની ગયા

Mansi Patel

અમેરિકા જેવું ફિલ કરવું હોય તો અમદાવાદનો આંટો મારી આવો, આ સ્કીમ થોડા દિવસો માટે જ છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!