GSTV
Gujarat Government Advertisement

તંત્રની બેદરકારી/ નવસારીમાં 5 થી વધુ કાગડાઓના શંકાસ્પદ મોત, સામાજિક વનીકરણ વિભાગ અજાણ

કાગડા

Last Updated on January 9, 2021 by Bansari

નવસારી જિલ્લામાં કાગડાના શંકાસ્પદ મોત મામલે તંત્રની બેદરકારી સામે આવી છે. ગણદેવીના અમલસાડ માર્કેટ યાર્ડમાં 5 થી વધુ કાગડાઓના મોત થયા હતા. પરંતુ કાગડાઓના મોત મામલે સામાજિક વનીકરણ વિભાગ અજાણ રહ્યું. પરિણામે સ્થાનિકોએ કાગડાઓના મૃતદેહને દાટવાની કામગીરી હાથ ધરી. જો કે હવે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મૃત કાગડાઓના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી. બીજી તરફ સાવચેતીના ભાગરૂપે ગણદેવી તાલુકામાંથી પણ પોલ્ટ્રી ફાર્મ નજીક સેમ્પલિંગ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી.

કાગડા
  • નવસારી જિલ્લામાં કાગડાના શંકાસ્પદ મોત મામલો
  • ગણદેવી તાલુકાના અમલસાડ માર્કેટયાર્ડમાં 5 થી વધુ  કાગડાના થયા હતા શંકાસ્પદ મોત
  • કાગડાના મોત અંગે સામાજિક વનીકરણ વિભાગ જાણ બહાર
  • અમલસાડ માર્કેટયાર્ડમાં મૃત થયેલ 5 થી વધુ કાગડાને સ્થાનિકો દ્વારા દટાયા
  • સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દટાયેલા કાગડાઓના મૃતદેહના સેમ્પલિંગ લેવાની કામગીરી હાથ ધરાઈ
  • સાવચેતીના ભાગ રૂપે ગણદેવી તાલુકામાંથી પણ પોલ્ટ્રી ફાર્મ નજીક પણ સેમ્પલિંગ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી

Read Also

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!