GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

કંડલા ખાતે ચીનના શંકાસ્પદ જહાજની અટકાયત, પાકિસ્તાન આપવા જઈ રહ્યું હતું આ વસ્તુ

મહાબંદર કંડલા ખાતે ચીનનું એક શંકાસ્પદ જહાજ અટકાવાયું છે. ચીનથી કંડલા અને કંડલાથી કરાંચી પાકિસ્તાન જતા ચીનના જહાજને અટકાવાયું છે. કસ્ટમ દ્વારા શંકાસ્પદ જહાજમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

22 ક્રુ મેમ્બર સાથેના ચીનના જહાજને કંડલા પોર્ટ જેટી નંબર ૧૫ પર અટકવાયું છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન હોંગકોંગથી આવેલા અને પાકિસ્તાન જતાં ચાઇનીઝ જહાજમાંથી સંદિગ્ધ મશિનરી મળી છે.

આ જહાજમાં પાકિસ્તાન સરકાર માટેના વિન્ડમીલના પૂર્જા ઉપરાંત મિસાઇલ જેવી કોઇ યુદ્ધ સામગ્રી હોવાની સંભાવનાના પગલે અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોતરાઇ છે.

READ ALSO

Related posts

મોદી સરકારે આ યોજનાને વધુ 5 મહિના લંબાવવાની આપી મંજૂરી, 81 કરોડ લોકોને મળશે મફત અનાજ

Pravin Makwana

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!