ગુજરાતની ખુફિયા એજન્સીઓ અને રાજકોટ પોલીસ ઊંઘતી ઝડપાઈ. રાજકોટમાં ISI નો શંકાસ્પદ મુકબધિર એજન્ટ તસ્લિમ ફરી પરત ફર્યો હોવાની ચર્ચા વહેતી થઇ છે. તસ્લિમ રાજકોટ જંક્શન પાસે ભિક્ષુક જેવી જિંદગી વિતાવે છે. ત્યારે ગુજરાતની સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યાં છે.

2016માં હરિયાણા ATSએ અંબાલા આર્મી કેમ્પ પાસેથી કરી હતી ધરપકડ
2016માં હરિયાણા ATS એ અંબાલા આર્મી કેમ્પ પાસેથી તેની ધરપકડ કરી હતી. તે સમયે તસ્લિમ પાસેથી નકશા અને દૂરબીન મળ્યાં હતાં. પરંતુ 4 વર્ષનાં જેલવાસ બાદ 2 વર્ષથી તસ્લિમ રાજકોટમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે.
તમને જણાવી દઇએ કે, તસ્લિમે મીડિયા સમક્ષ કેટલાંક ઘટસ્ફોટ પણ કર્યા છે. તસ્લિમે દિલ્લી અને જમ્મુ સ્ટેશનનાં ફોટો પાકિસ્તાન મોકલ્યા હોવાનો પણ ઘટસ્ફોટ કર્યો હતો.
READ ALSO :
- સેમ ઓલ્ટમેન ફરીથી OpenAIના CEO બન્યા, કંપનીએ આપી માહિતી
- દરરોજ સવારે 15 મિનિટ સૂર્ય નમસ્કાર કરો, તમારા શરીરને મળશે અનેક અદ્દભૂત ફાયદાઓ
- માતા-પિતાની આ ભૂલોને કારણે જીદી બની શકે છે બાળક, આજે જ તેને સુધારો
- યુએઈ/ આજથી 28માં સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ ચેન્જ સંમેલનનું આયોજન, કાર્બન ઉત્સર્જન-જીવાશ્મ ઈંધણ અંગે થશે ચર્ચા
- Randeep Hooda-Lin Laishram/ કન્યાએ પોલોઈ પહેરી તો વરે પહેર્યા કુર્તો અને ધોતી, ટ્રેડિશનલ વેરમાં લાગ્યા સુંદર